નમસ્કાર મિત્રો. "અમારા એરોબિક્સ ગ્રુપ સાથે જોડાઈને તમારું આરોગ્ય, તમારું સ્વાસ્થ્ય, તમારુ સન્માન અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવો!!…. અમે youtube અને Facebook પર હંમેશા સક્રિય છીએ. દરરોજ સવારે યોગા & એરોબિક્સ લાઈવ જુઓ 6:00 થી 7:00AM દરેક વ્યક્તિનું સ્વસ્થ અને તંદુરસ્ત રહેવુ ખુબ જ જરૂરી છે, સ્વસ્થ તંદુરસ્ત અને મજબૂત બનવા માટે હંમેશા યોગ અને કસરત કરતા રહેવુ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ચાલો આપણે બધા સાથે મળીને યોગ અને એરોબિક્સ કરીએ!!… 🧘🏻♂️એરોબિક્સ ગ્રુપ ઓફ ચોપાટી 🧘🏻♂️ મહારાણા પ્રતાપ ઉધાન ચોપાટી, નાના વરાછા, સુરત 👉 ઍરોબિક્સ ગ્રુપ ઓફ ચોપાટી બિલકુલ (Free Of Cost) છે, તો સૌ આવો અને ગ્રૂપમા એડ થઈ જઈએ!!..🧘🏻♂️ 👉અમારી યૂટ્યુબ ચેનલને લાઈક,કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો અને સ્વાસ્થ્ય માટે નવા નવા સ્ટેપ અને પ્રેરણાદાયી વિડીયો જુઓ! 👉Facebook પર અમારી સાથે જોડાઈને નવા નવા અપડેટ્સ અને ફિટનેસ ટિપ્સ મેળવો! https://www.facebook.com/share/g/1BXwFRjvmb/?mibextid=wwXIfr This channel is created only for the benefit and entertainment of people, Namaskar Sathiyon. Dream 1 million Support Me Please 🙏

564 views

673 views

17 views